વેસ્ટ ઝોન બોકિસંગ ચેમ્પિયન્સસિપ આજે સબ જુનિયર વિભાગ (ગર્લ્સ) ની championship એકા ક્લબ .transtadia કાંકરિયા ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત .મહારાષ્ટ્ર .
ગોવા ની ટીમો એ ભાગ લીધો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી નમિત શર્મા સાહેબ ( executive Director ) Ongc Ahmedabad ઉપસ્થિતિ રહી ખેલાડીઓ ને પ્રોત્સાહિત કરી મેડલ વિતરણ કરવામાં
આ ઉપરાંત યસ બેંક શ્રી દુષ્યંત સપ્રા ( executive vice president) pan વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓ નો ઉત્સાહ વધારી પ્રોત્સાહિત કરેલ આવ્યુ હતું ગઈ કાલે ફાઇનલ સબ જુનિયર ( બોયઝ) માં ગુજરાત runner-up રહેલ અને મહારાષ્ટ્ર ચેમ્પિયન ટ્રોફી વિજેતા જાહેર થયા હતા