આવતી કાલે શુક્રવારે સવારે ગુજરાત ના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આવતી કાલે શુક્રવારે સવારે ગુજરાત ના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે ગૂજરાત બીજેપી સરકાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ની ટીમ સાથે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

વડાપ્રધાન ના ગુજરાત પ્રવાસ ની આખરી રૂપ રેખા ની જાણકારી કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર ના પ્રવક્તા જીતુભાઈ દ્વારા મીડિયા ના માધ્યમ થી આપવા માં આવી હતી. બે દિવસ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસ માં રોડ શો, કમલમ ખાતે બેઠક અને રાજભવન ખાતે રોકાણ કરી ને અગાઉ થી નિર્ધારિત સરપંચ સંમેલન માં ભાગ લઈ ને બીજા દિવસે રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે કેમ્પસ માં લોકાર્પણ, અને કોનવોકેશન માં ભાગ લઇ ને સાંજે ખેલ મહાકુંભ અંતર્ગત વિશેષ ઉપસ્થિતિ બાદ રાજધાની દિલ્હી પરત ફરશે..

https://youtu.be/Ky6SBNg7yWA

TejGujarati