મોટીમારડ ગામે નિદાન કેમ્પ તથા વિના મૂલ્યે દવા આપી આયોજન કરાયું. – રિપોર્ટર. રશ્મિન ગાંધી અને મીત ગાંધી. ધોરાજી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ફ્રી નિદાન કેમ્પ. ફ્રી નિદાન કેમ્પ

આજ રોજ મોટીમારડ ગામે ડૉ.સુભાષ આર્યુવેદિક અને જનરલ હોસ્પિટલ જુનાગઢ ના નિષ્ણાત ડોકટરો ની ટીમ દ્વારા અને માણાવદર ધારાસભ્ય શ્રીજવાહરભાઈ ચાવડાના માગદર્શન દ્વારા એક ફ્રી નિદાન કેમ્પ તથા વિના મૂલ્યે દવા આપી આયોજન કરેલ છે મોટીમારડ કેમ્પ ના આયોજક વિરલભાઈ પનારા (જીલ્લા પંચાયત સદસ્ય) રસિકભાઈ ચાવડા (ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ) મોટીમારડ ગામ ના સરપંચ શ્રી શર્મિલાબેન ચાવડા રવિકુમાર વડાલીયા તથા ભાવેશભાઈ હુંબલ (ધોરાજી તાલુકા પંચાયત ના બંને સદસ્ય) રમેશભાઇ કાલરીયા ભાવેશભાઈ કાલરીયા તથા સેવા સમાજ ના સર્વ કાર્યકર દ્વારા આ કેમ્પ નું આયોજન કરેલ તેમ આજુ બાજુના તથા મોટીમારડના ૫૩૩ લોકો એ દ્વારા લાભ લીધેલ

TejGujarati