કહેવાય છે કે નાટક કે મુવીમાં અઘરો રોલ હંમેશા એક નિપુર્ણ કલાકારને જ અપાય… – બીના પટેલ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

કહેવાય છે કે નાટક કે મુવીમાં અઘરો રોલ હંમેશા એક નિપુર્ણ કલાકારને જ અપાય …

તેવી જ રીતે પોતાના એક જીવનમાં આટલાં બધા કર્તવ્યો એક સાથે કરી શકે ,એવા રોલને સુંદર રીતે અદા કરી શકે તે માટે ઈશ્વરે સ્ત્રીની રચના કરી છે .

ઈશ્વરે પોતાના કામનું ભારણ ઓછું કરવા પોતાના જેવું થોડાક અંશે , કામ સ્ત્રી ને સોપ્યું છે,અને એ છે એક જીવને પૃથ્વી પર અવતરિત કરવાનું …

“વિમેન્સ ડે “ના દિવસે વિશ્વની તમામ નારીશક્તિને અને નારીશક્તિને સ્વીકારનાર અને બિરદાવનાર પુરુષોને પણ અગણિત શુભકામનાઓ …

-બીના પટેલ

TejGujarati