મોડાસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

મોડાસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

શ્રીનાથજી ઢાબામાં ફૂડ એન્ડ ડ્રગ, બાળ સુરક્ષા અને શ્રમ વિભાગના સંયુક્ત દરોડા

રેડ દરમિયાન બાળ મજૂરી કરાવતી હોવાનું સામે આવ્યું

ઢાબા માંથી ખાદ્યપદાર્થોના સેમ્પલ પણ એકત્રિત કરાયા

ઝડપાયેલા બાળ મજૂર ને વાલી ને સોંપાયા

TejGujarati