અમદાવાદ પરિમલ પાસે ડૉક્ટર હાઉસમાં સીડી દિવાલ અને અગાશીઓમાં આપણા પગ આવે એટલા નીચા લેવલે હિંદુ ધર્મના બધા જ દેવદેવી સંતો અને ભગવાનના ફોટા મુકવા સામે લોકોમાં રોષ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદ પરિમલ અંડરબ્રીજ ખાતે આવેલ ડૉક્ટર હાઉસ માં ડૉક્ટરોના એસોશિયેશને આ રીતે સીડી દિવાલ અને અગાશીઓમાં આપણા પગ આવે એટલા નીચા લેવલે હિંદુ ધર્મના બધા જ દેવદેવી સંતો અને ભગવાનના ફોટા મૂકેલ છે.

આ રીતના ધાર્મિક લાગણી દુભવવા ના આશય થી થયેલા દેવદેવી સંતોના અને ભગવાનના અપમાન ના જધન્ય ઘૃણાસ્પદ કામ અને લોકલાગણી અને બધા જ સંપ્રદાયના લોકોના ભાવનું ખંડન તેમજ ધર્મવિષયક

જાહેર અનાદર સામે આપણા બધા જ સંપ્રદાય અને ધર્મના લોકો તાત્કાલિક ભેગા થઇને ડૉક્ટર હાઉસ પરિમલ અંડરબ્રીજ ના એસોશિએશન સામે એફ.આઈ.આર. નોંધાવે , કોર્ટ કેસ દાખલ કરે તેમજ શાંતિપૂર્વક પ્રતીક ધરણા કરે એવી વિનંતિ.

બધા જ હિંદુ વકીલોને પણ તાત્કાલિક હિંદુ સંપ્રદાયોના હિતમાં આ કેસ લડવા વિનંતિ.

જ્યાં સુધી એસોશિએશન જાહેર લેખિત મૌખિક માફી ન માંગે તેમજ આ ફોટા નું સન્માનપૂર્વક વિસર્જન ન કરે ત્યાં સુધી બધા જ સંપ્રદાયના દર્દીઓ ને પણ વિનંતિ કે કોઈ પણ ડૉક્ટર હાઉસ પરિમલ અંડરબ્રીજ અમદાવાદમાં ડૉક્ટરોને બતાવવા ન જાય તેમજ ત્યાંથી દવાઓ પણ ન ખરીદે.

દરેકને આ મેસેજ ફોરવર્ડ કરો જેથી એસોસિયેશન તાત્કાલિક બધા સંપ્રદાયોની

જાહેર માફી માંગે અને આ ફોટાઓનું સન્માન પૂર્વક વિસર્જન કરે.

TejGujarati