Skip to content
10, 11, 12, 13 અને 14 માર્ચે અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર પર ડિફેન્સ એક્પો યોજાશે જેમાં
“એર શા” નો કાર્યક્રમ યોજાશે.
“એર સઁ” નું રિહર્સલ 04, 05, 07, અને 09 માર્ચે થશે. તો આ દરમિયાન (સાંજે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી)
• વેસ્ટ-રિવરફ્રન્ટનો સંપૂર્ણ રોડ અને ઇસ્ટ રીવરફ્રન્ટ પર લેમન ટ્રી-હોટલથી આંબેડકરબ્રિજ સુધીનો રોડ બંધ રહેશે.
• એલિસબ્રિજ અને તેના પછીનો તરત જ શરુ થતો ઉમાશંકર જોષી બ્રિજ પણ બંધ રહેશે.