ધોરાજી ની અંદર આજે ઠેરઠેર ઠેકાણે મંદિરોમાં મહાશિવરાત્રી ને ઉજવણી કરવામાં આવી. – રિપોર્ટર રશ્મિન ગાંધી અને મીત ગાંધી ધોરાજી.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ધોરાજી ની અંદર આજે મહાશિવરાત્રી નિમિત્તે ઠેકઠેકાણે મંદિરોમાં મહાશિવરાત્રી ઉજવણી કરેલ અને બપોર ના 12:00 ભગવાનની આરતી કરવામાં આવેલી ત્યારબાદ ભાંગનું વિતરણ કરેલ આ ઉત્સવમાં ધોરાજી ધર્મપ્રેમી જનતાએ ભાગ લીધેલ હતો

TejGujarati