ST બસ ચાલકે સ્કૂલ વિદ્યાર્થી ને લીધો અડફેટે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ પૂર્વ ના હાટકેશ્વર ની ઘટના

ST બસ ચાલકે સ્કૂલ વિદ્યાર્થી ને લીધો અડફેટે
સવારે ની ધટના
વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ
108 દ્વારા ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ને હોસ્પિટલ ખસેડાયો
ઉલેખાનીય વાત એ છે કે હાટકેશ્વર ના બ્રિજ પ્ર ભ્રષ્ટાચાર ના જે ગાબડાં પડ્યાં હતા તેને કારણે બ્રિજ એક તરફ ચાલે છે તેનો ભોગ વિદ્યાર્થી બન્યો

TejGujarati