ગાંધીનગર રાજ્યના પાટનગરમાં પ્રથમવાર યોજવા જઇ રહેલ ડિફેન્સ એક્સ્પો 2022 ની તૈયારીઓ થઈ શરૂ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગાંધીનગર રાજ્યના પાટનગરમાં પ્રથમવાર યોજવા જઇ રહેલ ડિફેન્સ એક્સ્પો 2022 ની તૈયારીઓ થઈ શરૂ. પીએમ મોદી કરશે ઉદ્ઘાટન. વિદેશના 100 થી વધુ ડેલીગેટ્સ રહશે ઉપસ્થિત. રાજ્યના મુખ્યમંત્રીએ બેઠક યોજી કરી સમીક્ષા.

TejGujarati