પીઆઇ ની કરવામાં આવી આંતરિક બદલીઓ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

પીઆઇ ની કરવામાં આવી આંતરિક બદલીઓ

રાજકોટ

એ ડિવિઝન પીઆઇ જોશી ને SOG માં પોસ્ટિંગ

સાયબર ક્રાઇમ પીઆઇ ફર્નાડિઝ ને એ ડિવિઝન માં બદલી

ગાંધીગ્રામ પીઆઇ ખુમાનસિંહ વાળાની PCB માં બદલી

ભક્તિનગર પીઆઇ જે.ડી.ઝાલાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બદલી

પ્ર. નગર પીઆઇ ચાવડા ને ભક્તિનગર માં મુકાયા

પીઆઇ મહેન્દ્રસિંહ જનકાંતને પ્ર. નગર પો.સ્ટે.માં પોસ્ટિંગ

રિઝર્વ પીઆઇ ભાર્ગવ જનકાંત ને કુવાડવા પો.સ્ટેમાં પોસ્ટિંગ

કુવાડવા પીઆઇ ચુડાસમાને રીડર પીઆઇ તરીકે બદલી

TejGujarati