સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર એટલે ભકતોથી ઉભરાતા તું સૌની આસ્થા અને શ્રદ્ધા બંને જોડે આવે છે મહા વદ પાંચમ શ્રી કૃષ્ણ રૂપી રાજા રણછોડ રાય મહારાજ નવા મંદિરમાં આજના દિવસે સ્થાપના કરવામાં આવી હતી જેના ભાગરૂપે ડાકોર ટેમ્પલ કમીટિ દ્વારા શ્રી રાજા રણછોડ રાય મંદિર રોશનીથી ઝળહળી ઊઠ્યું છે મંગળા ની અંદર સરસ ગવાય છે એમ આ બે લીટી છે આજ મારે દિવાળી કઈ હરિ મુખ જોવાનેઆજે મંદિરની ચારે તરફ જ્યાં ભક્તો દેશી છે બધી જગ્યા ઉપર દીવાથી શણગારવામાં આવ્યું છે સૌ કોઈ ભક્તો કહે છે આજે ઠાકોરજી દિવે દિવે દેખાય છે
