ગુજરાત રાજ્ય ના નાગરિક પુરવઠા વિભાગ ના ઓનલાઈન સર્વરમા બે દિવસથી સજાઁઈ ટેકનિકલ ખામી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ

ગુજરાત રાજ્ય ના નાગરિક પુરવઠા વિભાગ ના ઓનલાઈન સર્વરમા બે દિવસથી સજાઁઈ ટેકનિકલ ખામી

ગુજરાત રાજ્ય ના નાગરિક પુરવઠા વિભાગ ના ઓનલાઈન સર્વરમા બે દિવસથી ટેકનિકલ ખામી સર્જાતી જોવા મળી છે.

રવિવાર થી રેશનકાડઁ ધારકો ની ઓનલાઈન રેશનકુપન કાઢવામા આપવામા આવતા મોબાઈલ પર ના ઓટીપી SMS ની સેવા ઠપ્પ થતી જોવા મળી હતી.

એક તો પુરવઠા વિભાગ ની જાહેરાત કે રેશનકાડઁ ધારકો ની ફિંગરપિન્ટ ની છાપ થી રેશનકુપન જનરેટ ના થઈ શકતી હોય તો મોબાઈલ પર SMS મોકલી OTP થી રેશનકુપન જનરેટ કરવી

બે દિવસ થી સવઁર મા સજાઁતી ખામી ઓને લઈ ને વિભાગ એ ટેકનિકલ ખામી દશાઁવી તેનો ઉકેલ લાવવા વિભાગ ના પ્રયાસો સતત ચાલુ હોવાનો દાવો કરાયો જોકે સમસ્યા નું કોઈ કાયમી નિરાકરણ લાવી શકાયુ નથી.

https://youtube.com/shorts/lC-GjDbbi8E?feature=share

TejGujarati