અર્થ બદલે એક જ “શબ્દ”, ને જોડો રસ્વાય કે દીર્ઘાય; પછી વિશ્વની તમામ ભાષા, શું કામ ના કરે અદેખાઈ! – મેરેલીન રોબર્ટ્સન.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ભલે ને મારા આ “શબ્દ” અવનવી ભાષાઓથી રમે..

પણ સ્વપ્નને તો મારા, હજુ એ “ગુજરાતી” જ ગમે!

અર્થ બદલે એક જ “શબ્દ”, ને જોડો રસ્વાય કે દીર્ઘાય;

પછી વિશ્વની તમામ ભાષા, શું કામ ના કરે અદેખાઈ!

૨૧ ફેબ્રુઆરી એટલે વિશ્વમાતૃભાષા દિન….!!

મને મારી ભાષા ગમે છે..

મને ગુજરાતી હોવાનો ગર્વ છે..

❣ જય જય ગરવી ગુજરાત ❣

TejGujarati