Skip to content
રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા પ્રયાસ. સાર્વજનિક સ્થળોએ ગુજરાતી ભાષામાં લખાણ ફરજિયાત. સિનેમાગૃહ, નાટ્યગૃહ, શાળામાં લાગુ પડશે નિયમ કોલેજ, સુપરમાર્કેટ, શોપિંગ મોલ અને હોસ્પિટલમાં નિયમો લાગુ. હોટેલ, કાફે અને બેંકમાં સૂચનાઓ ગુજરાતીમાં લખવી.