વેક્સિન માટે બેદરકાર અને વેક્સિન મુકાવવાને હળવાશ થી લેનાર લોકો માટે એક ઓર્થોપેડિક સર્જન તરફથી એક પ્રેરણાત્મક પગલું.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

ડૉક્ટર વેક્સિન લીધેલા લોકો ને એક કન્સલ્ટેશન નિશુલ્ક આપે છે. આમ રેગ્યુલરમાં ડૉક્ટરની ફી નવા કેસની ૩૦૦૦ રુપિયા છે. પણ વેક્સિન સર્ટિફિકેટ લઈને આવો તો પહેલું એક કન્સલ્ટેશન ફ્રી મળે છે. પછી દર વખતે આવે ત્યારે જૂના કેસના ૨૦૦૦ રુપિયા ફી રહેશે.

પણ જેણે વેક્સિન ન મૂકાવેલ હોય એણે ૩૦૦૦ રુપિયા ફી ચૂકવીને જ કન્સલ્ટેશન કરાવવાનું રહેશે. એમને આ લાભ આપવામાં આવશે નહિં. વધુને વધુ લોકો વેક્સિન લેવા પ્રેરાય એટલા માટે આ સેવા આપેલ છે.

TejGujarati