રાજ્યમાં 24 કલાકમાં 1274 કોરોનાના કેસ નોંધાયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

રાજ્યમાં 24 કલાકમાં 1274 કોરોનાના કેસ નોંધાયા
રાજ્યમાં 24 કલાકમાં 13 દર્દીનાં મોત
અમદાવાદમાં 416 કેસ , 5 દર્દીનાં મોત
વડોદરામાં 336 કેસ, 4 લોકોનાં મોત
સુરતમાં 94 કેસ, 2 લોકોનાં મોત
ગાંધીનગર 54 કેસ, 1 નું મોત
રાજકોટમાં 56 કેસ.,1નું મોત
ખેડામાં 41, બનાસકાંઠા 27, કચ્છમાં 24 કેસ
તાપીમાં 21, આણંદ-પાટણમાં 19 કેસ નોંધાયા
મહેસાણામાં 18, ભરૂચમાં 17, સાબરાકાંઠા 16 કેસ
પંચમહાલ 14, દ્રારકામાં 13, જામનગરમાં 15 કેસ
ગીર સોમનાથ- વલસાડ 9, અમરેલી-નવસારી 7 કેસ
જૂનાગઢ 7, અરવલ્લી- દાહોદમાં 6 કેસ
મહિસાગર-સુરેન્દ્રનગર 5 કેસ નોધાયા
ભાવનગર-ડાંગ-મોરબીમાં 4 કેસ
નર્મદા 3, બોટાદમાં 1 કેસ નોંધાયા

TejGujarati