અમદાવાદ-ગાંધીનગરમાં VHP, બજરંગ દળ દ્વારા વિરોધ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ

અમદાવાદ-ગાંધીનગરમાં VHP, બજરંગ દળ દ્વારા વિરોધ

અમદાવાદમાં KFC પર કરવામાં આવ્યો વિરોધ.

કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરતા વિરોધ
હ્યુડાઈ, કિઆ, તેમજ ડોમીનોઝનો વિરોધ કરાયો.

ગાંધીનગર સેકટર 28 ખાતે હ્યુન્ડાઇ શો રૂમ બંધ કરાવ્યો. સેકટર 11માં પણ ડોમીનોઝ પીઝા બંધ કરાવ્યો

કંપનીઓએ ટ્વીટર પર કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરી હતી, બાદમાં કંપનીઓ દ્વારા માફી માંગવામાં આવી હતી

ગાંધીનગર, અમદાવાદ સહિતના શો રૂમ બંધ કરાવ્યા

https://youtube.com/shorts/ZUGilBRnusk?feature=share

TejGujarati