પત્રકાર ભાવિક આચાર્યના આકસ્મિક અવસાનથી ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલે એક વર્ષનો પગાર તેના પરિવારને આપવાનો નિર્ણય કર્યો.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

પત્રકાર ભાઇ ભાવિક આચાર્યના આકસ્મિક અવસાનથી ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલે એક વર્ષનો પગાર તેના પરિવારને આપવાનો નિર્ણય કર્યો છે.

તદ્ઉપરાંત આ જ સંસ્થાના તમામ પત્રકારો સહિત ૩૬૦ જેટલા કર્મચારીઓએ પણ પોતાના એક દિવસનો પગાર સ્વ. ભાવિકના પરિવારને સોંપવાનો નિર્ણય કર્યો છે.

હજી આ નવી ન્યુઝ ચેનલમાંથી પહેલો પગાર પણ થયો નથી એમ છતાંય આ સંસ્થાના પત્રકારો સ્વ.ભાવિકના પરિવાર માટે એક જુથ થયા છે.

TejGujarati