અમદાવાદ IPL ટીમનું નામ થયું જાહેર

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ IPL ટીમનું નામ થયું જાહેર

ગુજરાત ટાઇટન તરીકે ઓળખાશે અમદાવાદ IPL ટીમ

કેપ્ટન હાર્દિક પંડ્યાની હાજરીમાં થયું નામ જાહેર

પ્લેયર ઓક્શન પહેલા જાહેર કરવાનું હતું નામ

12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં ખેલાડીઓની હરાજી

CVC કેપિટલએ 5625 કરોડમાં ખરીદી છે અમદાવાદ IPL ટીમ

IPLમાં આ વર્ષે જામશે 10 ટીમો વચ્ચે જંગ

TejGujarati