ગિરનારની તપોભૂમિને તપ સાધનાની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ગિરનારની તપોભૂમિને તપ સાધનાની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા છે ..બાપુ તો સદેવ અમર છે માત્ર ખોળિયું બદલિયુ છે નવા રૂપે ફરી દર્શન અવશ્ય આપશે એજ આશા સાથે બાપુ ના શ્રી ચરનો માં કોટી કોટી વંદન …આમકું..જય ગિરનારી

?????

TejGujarati