અમદાવાદ કોંગ્રેસ કોર્પોરેટર જમનાબેન વેગડા સસ્પેન્ડ

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદ કોંગ્રેસ કોર્પોરેટર જમનાબેન વેગડા સસ્પેન્ડ

પ્રદેશ કોંગ્રેસે તાંત્રિક વિધિ કર્યાની ફરિયાદ બાદ લીધા પગલાં

વિપક્ષ નેતા પર તાંત્રિક વિધિ કરાવવાનો લાગ્યો હતો આરોપ

જમનાબેન વેગડા અને મહિલા તાંત્રિક ની ઓડિયો કલીપ થઈ હતી વાયરલ

TejGujarati