ધોરાજીમાં જન્માષ્ટમી મેળા અને જન્માષ્ટમીની શોભાયાત્રા વિશે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવેલ હતું.

ગુજરાત ધાર્મિક બિઝનેસ સમાચાર

શ્રી કૃષ્ણ ભગવાન જન્મ જયંતી પ્રસંગે ઘણા વર્ષોથી ધર્મ પ્રેમી આમ જનતા પોતપોતાના વિસ્તારો ગલીઓ ચોક રસ્તાઓ વગેરે મુજબ યુવકો પોતપોતાના જુથ બનાવી ડેકોરેશન શણગાર સુશોભન મટકી ફોડ વગેરે કાર્યક્રમો યોજી જરા જેને ધર્મ પ્રેમી આમ જનતા સ્વયંભૂ પોતપોતાની રીતે કૃષ્ણ જન્મોત્સવ તમે ધામેધૂમે અને ઉલ્લાસભેર જન્માષ્ટમી તહેવાર અને જન્માષ્ટમી શોભાયાત્રા ધર્મ યાત્રા ઊજવે છે અને તે અંગે નું જરૂરી આયોજન કરવામાં આવે છે.આગામી તારીખ 3 9 2018 સવંત 2074 ના શ્રાવણ વદ આઠમ ને સોમવારના રોજ કૃષ્ણ જન્મ જયંતિ તહેવાર નિમિત્તે જન્માષ્ટમી શોભાયાત્રા ની ઉજવણી દર વર્ષની જેમ સદાય છતાં ભવ્યતિ ભવ્ય રીતે ધાર્મિક લાગણીઓ લાગણીઓ સાથે ઉજવણીની શરૂઆત ધમાકેદાર થાય તે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગ ગ્રુપ ખાડિયા ધોરાજી તથા માધવ ગૌ સેવા ટ્રસ્ટ ધોરાજી ના સંયુક્ત ઉપક્રમે જન્માષ્ટમી શોભાયાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવેલ છે તેના અનુસંધાને જન્માષ્ટમી શોભાયાત્રા ધર્મયાત્રાની પરવાનગી આપવા તેમજ જન્માષ્ટમી શોભાયાત્રા ભાગરૂપે માઇક વગાડવાની પરવાનગી તારીખ 10 8 2018 થી તારીખ 2 9 2018 સુધી અને સમય સવારના 9 થી બપોરના 1 સુધી અને બપોરના 4 કલાકથી સાંજના 8 કલાક સૂધી માઇક વગાડવા અંગે ધોરાજીના મહેરબાન મામલતદાર સાહેબને તારીખ 25 7 2018 ના રોજ રજી. એ. ડી થી વિગતવાર પરવાનગી માંગવામાં આવેલ હતી ત્યારબાદ અનેક વખત રૂબરૂ ગયેલ પરંતુ સાહેબ હાજર ન હોવાથી ઓફિસમાં ઓફિસમાં રજૂઆત કરવામાં આવતી તેમજ ફોન ઉપર ઘણી વખત રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં તારીખ 25 7 2018 ના રોજ કરેલ અરજીઓનો હા કે ના કોઈ યોગ્ય અને સંતોષકારક જવાબ ન મળતા તારીખ 13 8 2018 ના રોજ શોભાયાત્રા તેમજ માઇકની પરવાનગી અંગે ફરી લેખિતમાં જણાવેલ હતું છતાં જવાબ ના મળતા આ બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો ના છૂટકે ઉપવાસ આંદોલન કરવાની ફરજ ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી રજૂઆતના અંતે મામલતદાર સાહેબ ના પત્ર ક્રમાંક એમ. એ. જી./ સરઘસ/ રજીસ્ટર નંબર 39/ 2018 તારીખ 14 8 2018 ની પરવાનગી તારીખ 18 8 2018 ના રોજ મળેલ હતી વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ શ્રી વી વી વઘાસિયા એ જણાવેલ કે ધોરાજીમાં ઓગણીસો ને ચોર્યાસી થી શોભાયાત્રા નીકળે છે અને જન્માષ્ટમીનો મેળો યોજાય છે દર વર્ષે જન્માષ્ટમીના મેળામાં કાદવ કીચડ અને પોલીસ બંદોબસ્ત રાખતા નથી તે અંગે બધા જ વેપારીઓ ભેગા થઈને પ્રેસ કર્મી કરવામાં આવેલી છે આ બાબતે અનેક વખત રજુઆતો કરવામાં આવેલી છે તેમજ કમેટી મામલતદારઈ છે એની પાસે લગભગ લાખોનો ફંડ છે પણ એ લાખોનો ફંડ આમાં ઉપયોગ કરતા નથી અને આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જો આવેદનપત્ર મા જણાવ્યા પ્રમાણે વર્તવામાં નહિ આવે તો જલદ આંદોલન કરવામાં આવશે એટલું જ નહિ જરૂર પડે તો જન્માષ્ટમીની શોભાયાત્રા તે અધિકારીના ગણે લઈ જવામાં આવશે એવી ધોરાજીની ધર્મપ્રેમી જનતા માંગણી કરી રહી છે તેમ જણાવ્યું હતું.

રિપોર્ટર :- રશમીન ગાંધી – ધોરાજી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply