આજે 02 ફેબ્રુઆરી, #WorldWetlandsDay 2022. – બ્રેનલ ખત્રી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચારઆજે 02 ફેબ્રુઆરી, #WorldWetlandsDay 2022 ?????? #Wetland…સંતૃપ્ત જમીન…નીચા વિસ્તાર જ્યાં જમીન પાણીથી સંતૃપ્ત થાય છે.. અમદાવાદ ની આસપાસમાં #થોળ, #પરીએજ, #નળસરોવર, #વડલા… વગેરે સ્થળો પર રચાયેલા કુદરતી wetland ને કંઈ કેટલાય સ્થાનિક તેમજ યાયાવર પક્ષીઓ એ પોતાનું ઘર બનાવી લીધું છે. વહેલી સવારે અને સાંજના સમયે આ જગ્યાઓ ની મુલાકાત કંઇ કેટલાય મધુરા સંસ્મરણો થી મન ભરી દે… બ્રેનલ ખત્રી (૦૨.૦૨.૨૦૨૨) Lets Go Birding ?

TejGujarati