મ્યુનિસિપલ કમિશનરે રૂ. 8111 કરોડનું બજેટ રજૂ કર્યું

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

મ્યુનિસિપલ કમિશનરે રૂ. 8111 કરોડનું બજેટ રજૂ કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ ઓનલાઇન વીડિયો કોન્ફરસના માધ્યમથી રજૂ કર્યું

બજેટમાં જોગવાઈઓ

સામાન્ય વેરા મા કોઈજ વધારો નહિ
વોટરવેરા મા પણ કોઈ જ વધારો નહિ
વાહનવેરા માં પણ કોઈજ વધારો નહિ
હેલ્થ અને હોસ્પિટલ માટે આ વર્ષે 128 રૂ કરોડ ફાળવવામાં આવશે
વોટર પ્રોજેકટ માટે 375.85 કરોડ ની જોગવાઈ.
નવા ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો અને પાણી ની ઓવરહેડ ટાકીઓ બનાવવામાં આવશે
નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ માટે 590 કરોડની જોગવાઈ
100 નવી AC બસો ખરીદવાની જોગવાઈ
નવા 100 રૂટ માટે 600 નવી ઇ રીક્ષા કનેક્ટિવિટી માટે રાખવામાં આવશે
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે 90 રૂ કરોડ જોગવાઈ
BRTS માટે 100 કરોડની જોગવાઈ
AMTS માટે 390 કરોડની જોગવાઈ
સ્માર્ટ સીટી માટે 53 કરોડની જોગવાઈ

TejGujarati