હાય રે ગરીબી નજીવી રકમ 40 રૂપિયા માટે સગીર પુત્રએ કરી પિતાની હત્યા.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

છોટાઉદેપુર

નસવાડી તાલુકાના દામણીયાઆંબા ગામે હત્યાનો બનાવ

હાય રે ગરીબી નજીવી રકમ 40 રૂપિયા માટે સગીર પુત્રએ કરી પિતાની હત્યા

પુત્ર એ ગામની એક દુકાનમાં 40 રૂપિયા ચૂકવવા તુવેર વેચવાની ના પાડતા પુત્ર એ કરી પિતાની હત્યા

પુત્રના દુકાનમાં 40 રૂપિયા ચૂકવવા માટે પુત્ર એ ઘરમાંથી ખેતીમાં પાકેલ તુવેર વેચવા માટે લઈને જતા પિતા એ અટકાવતા

પિતાને લાકડી વડે લોખંડ ની પરાઈ થી માર મારતા ઘટના સ્થળે થયુ મોત

પોલીસે ગણત્રી માજ હત્યારા પુત્ર ની કરી ધરપકડ

જયારે તેના મોટાભાઈ એ હત્યારા ભાઈ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી

TejGujarati