બજેટ રજૂ કરી રહ્યા છે નાણામંત્રી..ચોથી વખત રજૂ કરી રહ્યા છે બજેટ

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર


બજેટ રજૂ કરી રહ્યા છે નાણામંત્રી
ચોથી વખત રજૂ કરી રહ્યા છે બજેટ
2047 સુધીની રૂપરેખાનું બજેટ
100 વર્ષ માટે માળખાકિય સુવિધા વધારાશે
બજેટમાં આગામી 25 વર્ષની બ્લૂપ્રિન્ટ
એરઈન્ડિયાનું ખાનગીકરણ પૂર્ણ કરાયુ
LICનો IPO ટૂંક સમયમાં આવશે
બધાનું કલ્યાણ અમારું લક્ષ્ય
ડિજિટલ ઈકોનોમીને પ્રોત્સાહન
આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરાશે
ગરીબોના જીવનમાં બદલાવ લાવવાની પ્રાથમિકતા
દેશમાં રોકાણ વધારવાનું લક્ષ્ય
દેશની અર્થવ્યવસ્થા ઝડપથી મજબૂત થઈ રહી છે
વિકાસ દર 9.2 ટકા રહેવાનું અનુમાન

TejGujarati