અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સેલના મુખ્ય સંયોજક તરીકે અભિલાષ ઘોડા ની વરણી..

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગુજરાતના હજારો કલાકાર મીત્રો , મારા પરીવાર, મીત્રો અને ટીમની શુભેચ્છા થી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી C.r. Paatil સાહેબ, મહામંત્રી શ્રી Pradipsinh Vaghela સાહેબ તથા અમદાવાદ શહેર પ્રમુખ શ્રી Amit Shah જી દ્વારા આજરોજ મને અમદાવાદ શહેર ના સાંસ્કૃતિક સેલના મુખ્ય સંયોજક ની જવાબદારી મળી છે..આ માટે સર્વેનો હું નત મસ્તકે આભાર માનું છું..

વચન આપું છું કે હંમેશા કલાજગત ના હીત મા નિષ્ઠાપૂર્વક કાર્ય કરતો રહીશ..

સૌનો આભાર….

TejGujarati