અમદાવાદના નારણપુરામાં ભેખડ ઘસી પડતા બે મજૂર દટાયા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ

અમદાવાદના નારણપુરામાં ભેખડ ઘસી પડતા બે મજૂર દટાયા. નારણપુરના અમીકુંજ ચાર રસ્તા પાસેનો બનાવ…
અમદાવાદમાં નારાયણપુરામાં ભેખડ ધસી પડી…સમગ્ર ઘટના બેથી વધુ મજૂરો દટાયા હોવાની શક્યતા… ફાયરની ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના…એક મજૂરને બહાર કઢાયો હોવાના સૂત્ર દ્વારા સમાચાર. બીજા અન્ય લોકોને બચાવવાની ફાયર વિભાગ દ્વારા કામગીરી ચાલુ.

TejGujarati