સવરાલય મ્યુઝિકલ કલબનાં ૫ વર્ષ પુરા થયા તેના માનમાં અમદાવાદનાં જાણીતા પત્રકાર નિલેશભાઇ ધોળકિયા(N.D.) નુ સ્વાગત અગ્રણી શ્રી બિરેન ઠાકર (લાલો સો ને વહાલો) ને કશીશ રાઠોડ દ્વારા સાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

*સવરાલય મ્યુઝિકલ કલબનાં આજ રોજ ૫ વર્ષ પુરા થયા તેના માનમાં અમદાવાદનાં જાણીતા પત્રકાર નિલેશભાઇ ધોળકિયા(N.D.) નુ સ્વાગત રાાહીરાઠોડ દ્વારા સાલ ઓઢાડી અને ગુજરાત રાજ્યના ના જાણીતા ફિલ્મ ટીવી કલાકાર ભાજપના અગ્રણી શ્રી બિરેન ઠાકર (લાલો સો ને વહાલો) ને કશીશરાઠોડ દ્વારા સાલ ઓઢાડી ને બહુમાન કરવામાં આવ્યું હતું*

TejGujarati