રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ગાંધીનગરના રીજનલ ફાયર ઓફિસર મહેશ મોડ 5 લાખની લાંચ લેતાં ઝડપાયા.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ફરિયાદની ફરિયાદ બાદ ACBએ ગોઠવેલા છટકામાં અધિકારી ઝડપાયા

ગાંધીનગર રીજનલ ફાયર ઓફિસર મહેશ મોડને ફાયર પ્લાન મંજૂર કરવાની અવેજીમાં 5 લાખની લાંચ લેતાં એન્ટી કરપ્શન બ્યૂરોએ ઝડપી પાડતાં ચકચાર મચી છે. આ લાંચપ્રકરણમાં તેમના સાળાએ પણ મહત્ત્વની ભૂમિકા અદા કરી હોવાનું પણ બહાર આવ્યું છે.

TejGujarati