સંતરામપુર વિસ્તારમાંથી રું.500ની ડુપ્લીકેટ નોટો ઝડપાઇ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

મહીસાગર બ્રેકીંગ

સંતરામપુર વિસ્તારમાંથી રું.500ની ડુપ્લીકેટ નોટો ઝડપાઇ

આજણવા ગામે એક ઘરમાંથી 34 નંગ 500નો ડુપ્લીકેટ નોટો ઝડપાઇ

સંતરામપુર તાલુકા વિસ્તારમાં ડુપ્લીકેટ નોટોના ચલણને લઈ ઉઠી હતી બુમો

પોલીસે બાતમીના આધારે આજણવા ગામે રેડ કરી ડુપ્લીકેટ નોટો ઝડપી પાડી

17000 /- હજાર ની ડુપ્લીકેટ નોટો ઝડપાઇ

આજણવા ના મનસુખ ડામોરના ઘરે થી ડુપ્લીકેટ નોટો મળી આવી

પોલીસે મનસુખની પત્ની સવિતાબેનની કરિ ધરપકડ

ડુપ્લીકેટ નોટો ક્યાંથી લાવ્યા તે મુખ્ય આરોપીની ધરપકડ બાદ જ ખબર પડશે

TejGujarati