4847 કરોડની સંપત્તિ સાથે ભાજપ બની સૌથી ધનવાન પાર્ટી. બીજા નંબરે BSP 698 કરોડ અને કોંગ્રેસ 588 કરોડ સાથે ત્રીજા નંબરે. સૌથી ઓછી NCP ની 8 કરોડની સંપત્તિ. જયારે દેવામાં કોંગ્રેસના માથે 49 કરોડ સાથે પ્રથમ સ્થાને અને ભાજપ 8 કરોડના દેવા સાથે ત્રીજા નંબરે.:સોર્સ
