ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં મોટો ખુલાસો. ધંધુકા હત્યા મામલે બે મૌલવીની સંડોવણી સામે આવી.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં મોટો ખુલાસો

અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની ભૂમિકા સામે આવી

જે હથિયારથી કિશન બોળિયાની હત્યા થઈ તેનો પણ ખુલાસો

અમદાવાદના મૌલવીએ હત્યારાને હથિયાર આપ્યા હતા.

TejGujarati