કચ્છ:મુન્દ્રા પોર્ટ પર ૧૦ કન્ટેનરમાંથી પાકિસ્તાન સૈન્યની સામગ્રી મળી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કચ્છ:
મુન્દ્રા પોર્ટ પર ૧૦ કન્ટેનરમાંથી પાકિસ્તાન સૈન્યની સામગ્રી મળી

આફ્રિકાથી આયાત ૨૦૦ ટન ભંગારમાંથી મળ્યો સામાન

પાકિસ્તાન લશ્કર સંબંધિત સામગ્રી નીકળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ, કસ્ટમ દ્વારા વધારે તપાસ હાથ ધરવામાં આવી

TejGujarati