ઓઢવ થી સેની ની ચાલી તરફ જઈ રહેલ મારુતી કારમાં લાગી આગ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ

અમદાવાદના ઓઢવ ફાયર સ્ટેશન સામેની ઘટના. ઓઢવ થી સેની ની ચાલી તરફ જઈ રહેલ મારુતી કારમાં લાગી આગ

મારુતીકારમાં સવાર મુસાફરો સમયસુચકતા વાપરી ને કારમાથી ઉતરી જતા તેઓનો બચાવ થયો

ઓઢવ ફાયર સ્ટેશન ની સામે જ કાર મા આગ લાગતા ત્વરિત પણે ફાયર ના જવાનો ઓ એ આગ ને બુઝાવી દીધી

જોકે તે પહેલા આગ ને લઈ ને કાર સંપુણઁ પણે બળી ને ખાખ થઈ ગઈ

TejGujarati