જામનગરમાં પોલીસ અને સંસ્થાના સહયોગથી લોકોમાં જાગૃતતા માટે કરાયું માસ્ક વિતરણ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

જામનગરમાં પોલીસ અને સંસ્થાના સહયોગથી લોકોમાં જાગૃતતા માટે કરાયું માસ્ક વિતરણ

જામનગર: ઈન્ડિયા ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ્સ ગ્રીવન્સ રિડ્રેસલ એસોસિએશન ટીમ જામનગર તેમજ જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા માસ્ક વિતરણ અને લોકોને માસ્ક પ્રત્યે જન જાગૃતિના કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યુ.

જામનગર ટીમ અને કુણાલ ભાઈ સોનીના માર્ગદર્શન થી સમગ્ર ઈન્ડિયા ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ્સ ગ્રીવન્સ રિડ્રેસલ એસોસિએશન (NGO) ની ટીમ દ્વારા ખુબ સુંદર અને સરાહનીય કામગીરી કરેલ છે. સર્વ ગ્રુપ ના સાથીઓનો હૃદય પૂર્વક આભાર અશ્વિનભાઈ સોની દ્વારા વ્યક્ત કરવામા આવ્યો.

TejGujarati