ઉમરેઠ પોલીસ મથકમાં નોંધાઈ ત્રીપલ તલાકની ફરિયાદ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

આણંદ બ્રેકિંગ

ઉમરેઠ પોલીસ મથકમાં નોંધાઈ ત્રીપલ તલાકની ફરિયાદ.

પતિએ પત્નીને ઇન્સ્ટાગ્રામ પર મોકલ્યો મેસેજ.

ઉમરેઠ પોલીસ મથકે મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ)અધિનિયમ ૨૦૧૯ મુજબ નોંધ્યો ગુનો

TejGujarati