અમદાવાદની કણભા પોલીસના બે જવાનોની ધરપકડ. મહેન્દ્રસિંહ અને યુવરાજસિંહ નામના પોલીસકર્મી પકડાયા.

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદ

અમદાવાદની કણભા પોલીસના બે જવાનો ની ધરપકડ

મહેન્દ્રસિંહ અને યુવરાજસિંહ નામના પોલીસકર્મી પકડાયા

MT અને મહિલા ક્રાઇમમાં બજાવતા હતા ફરજ

બને પર હરિયાનાથી દારૂ મંગાવવાનો છે આરોપ

તાજેતરમાં DG વિજિલન્સ ઘ્વફ બિનવારસી દારૂનો જથ્થો ઝડપયો હતો

રૂપિયા સાત લાખની કિંમત નો બિનવારસી દારૂ નો જથ્થો ઝડપાયો હતો

આગાઉ કેસ માં 5 આરોપી ની કરવામાં આવી હતી ધરપકડ

TejGujarati