પદ્મ પુરસ્કારોની જાહેરાત..બિપિન રાવતને પદ્મ વિભૂષણ સન્માન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

પદ્મ પુરસ્કારોની જાહેરાત
બિપિન રાવતને પદ્મ વિભૂષણ સન્માન
કલ્યાણસિંહને પદ્મ વિભૂષણ સન્માન
રાધેશ્યામ ખેમકાને પદ્મ વિભૂષણ
પ્રભા અત્રેને પદ્મ વિભૂષણ
ગુલાબ નબી આઝાદને પદ્મ ભૂષણ સન્માન
નટરાજન ચંદ્રશેખરનને પદ્મ ભૂષણ
કુષ્ણા એલ્લા, સુચિત્રાને પદ્મ ભૂષણ
મધુર જાફરી, દેવેન્દ્ર ઝાંઝરિયાને પદ્મ ભૂષણ
રાશિદ ખાન, રાજીવ મહર્ષિને પદ્મ ભૂષણ
સુંદર પિચાઈ, સત્યા નડેલા, સાઈરસ પૂનાવાલાને પદ્મ ભૂષણ
સંજય રાજારામ, પ્રતિભા રેને પદ્મ ભૂષણ
સ્વામિ સચ્ચિદાનંદ, વશિષ્ઠ ત્રિપાઠીને પદ્મ ભૂષણ
107 લોકોને પદ્મ શ્રી સન્માન
ડો. લતા દેસાઈ, સવજી ધોળકીયાને પદ્મ શ્રી
માલજીભાઈ દેસાઈ, ખલીલ ધનતેજવીને પદ્મ શ્રી
જયંત વ્યાસ, પ્રભા બહેન શાહને પદ્મ શ્રી

TejGujarati