પ્રેસિડેન્ટ પોલીસ મેડલનું થયું એલાન રાજ્યના બે અધિકારીને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

પ્રેસિડેન્ટ પોલીસ મેડલનું થયું એલાન

રાજ્યના બે અધિકારીને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ

વિશિષ્ટ સેવા માટે પોલીસ મેડલ એનાયત

એડિ. ડીજી નરસિમ્હા કોમારને મળ્યો મેડલ

કોમાર હાલ લો એન્ડ ઓર્ડર, ગાંધીનગરમાં પોસ્ટેડ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇને એવોર્ડ

ASI ભરતસિંહ વાઘેલાને પણ મળ્યો પોલીસ મેડલ

TejGujarati