મીઠીબોર ખાતેથી SOG એ વનસ્પતિ જન્ય ગાંજાનું વાવેતર ઝડપી પાડયુ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

છોટાઉદેપુર

મીઠીબોર ખાતેથી SOG વનસ્પતિ જન્ય ગાંજાનું વાવેતર ઝડપી પાડયુ

મકાઈ ના ખેતરની આડમાં કર્યું હતુ ગાંજનું વાવેતર

છોડ નંગ 76 કુલ વજન 66,440 કીલો ગ્રામ કુલ 6,64,400નો મુદ્દામાલ ઝડપ્યો

આરોપી છગનભાઇ રેમલાભાઈ નાયકા ફરાર પોલીસે શોધખોળ આરંભી

નારકોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબ સ્ટન્સ એક્ટ મુજબ ઝોઝ પોલીસ મથકે નોંધાયો ગુન્હો

TejGujarati