ઓમિક્રોનના નવા સ્ટ્રેનથી ઈન્દોરમાં દહેશત

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ


ઓમિક્રોનના નવા સ્ટ્રેનથી ઈન્દોરમાં દહેશત
6 બાળકો સહિત 12 લોકોમાં નવો સ્ટ્રેન મળ્યો
ફેફસાંમાં ઈન્ફેક્શન વધારી રહ્યો છે BA.2
નવા દર્દીઓના ફેફસાંમાં 5થી 40% ઈન્ફેક્શન
RT-PCR ટેસ્ટ કિટમાં પણ નથી દેખાતો
40થી વધુ દેશોમાં ફેલાયું BA.2નું સંક્રમણ

TejGujarati