શું આ મેસેજ શેર પણ નહી કરે બ્રાહ્મણ? *આજના બ્રાહ્મણ* (આખો મેસેજ વાંચો)

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

શું આ મેસેજ શેર પણ નહી કરે બ્રાહ્મણ?

*આજના બ્રાહ્મણ*

(આખો મેસેજ વાંચો)

*આજે ફાટી નીકળેલ ગાયત્રી પરિવાર, આર્ય સમાજ, ઇસ્કોઈની , મિશનરી, સંસ્થાઓ , પંથો કોઈ પણ જ્ઞાતી ના લોકો ને હવન માં પંડિત તરીકે નો દરજ્જો આપે છે કારણ બ્રાહ્મણ તેનું કર્મ અને જ્ઞાન ભુલ્યો છે. બ્રાહ્મણ મૌન છે*

? જનોઈ પહેરવામાં શરમાય છે બ્રાહ્મણ !

? જનોઈ પહેરે તો બાથરૂમ જતા કાને ચડાવતો નથી બ્રાહ્મણ !

? 24 ગાયત્રી મંત્ર ની માળા પણ કરતો નથી બ્રાહ્મણ !

? રોજ સૂર્ય ને અર્ઘ પણ આપતો નથી બ્રાહ્મણ

? સૂર્ય ના બાર નામ પણ મોઢે નથી બોલી શકતો નથી બ્રાહ્મણ !

? ત્રિકાળ સંધ્યા તો શું… એક કાળ સંધ્યા પણ કરતો નથી બ્રાહ્મણ

? ગાયત્રી હવન કરવાનો અબાધિત અધિકાર પણ ગુમાવી ચુક્યો છે બ્રાહ્મણ

? અન્ય કોઈપણ જ્ઞાતી ના કહેવાતા બ્રાહ્મણ ગાયત્રી હવન કરાવતા જોઈને પણ લજ્જિત થતો નથી બ્રાહ્મણ

? શસ્ત્ર અને શાસ્ત્ર નું જ્ઞાન ભુલ્યો છે બ્રાહ્મણ

? જ્ઞાન ના અભાવે ગુરુપદ તથા વ્યાસપીઠ ગુમાવી રહ્યો છે બ્રાહ્મણ

? મંદિરો મા ચાલતા ગોરખ-ધંધા સામે મૂર્ખ બને છે પરશુરામ (બ્રાહ્મણ)

? શિવ ને એક જળનો લોટો ચડાવાનો સમય ભુલ્યો બ્રાહ્મણ

? કથાકાર, પૂજારી, વ્યાસપીઠ, ગુરુપદ, હોમ-હવન,… જેવા ના તમામ પૂજનીય સ્થાન બ્રાહ્મણ ગુમાવી રહ્યો છે અને એ પદ અન્ય જ્ઞાતી લઇ રહી છે. છતાં પણ આ પરશુરામ લજ્જિત નથી થતો.

? પોતાને પરશુરામ ના વંશજ કહેનાર અન્યાય જોઈને પણ ચૂપ રહે છે અને અન્યાય સામે મોઢું પણ ફેરવી લે છે… પણ તંગડી ઉંચી રાખીને પોતાને બ્રાહ્મણ કહે છે.

? બ્રહ્મસમાજ નું ગઠન હોય કે બ્રાહ્મણોનો મેળાવડો હોય પોતાના અંગત સ્વાર્થ વગર એક પણ ડગલું ભરતો નથી બ્રાહ્મણ.

? હમણા હમણા વડીલો અને માતા-પિતાના કહ્યામાં હોય તેવા વિદ્યાર્થીઓ ધટી રહ્યા છે

શું આ મેસેજ શેર પણ નહી કરે બ્રાહ્મણ?

?આ મેસેજ તમામ ભુદેવોને શેર કરો

? બ્રાહ્મણ એટલે શું ??? ખબર પણ છે કોઈને….

જે સદાય બ્રહ્મમય રહે, અન્યાય સામે શસ્ત્ર ઉઠાવે, દિન-દુઃખી ની વાહરે થાય, સદાય યજમાન નું કલ્યાણ ઈચ્છે, વેદ-પુરાણ ના રહશ્યો જાણે અને તેના ભેદ ઉકેલે, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા સદાય તત્પર રહે,….*

https://www.instagram.com/shrivaidikbrahmanah

TejGujarati