ગુજરાતમાં કોરોનાના 13, 805 કેસ રાજ્યમાં કોરોનાથી 25ના મોત કેસનાના કેસમાં ઘટાડો પરંતુ મોતનો આંકડો વધ્યો

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદમાં કોરોનાના 4, 441 કેસ નોંધાયા
સુરતમાં નવા 1374 કેસ નોંધાયા
વડોદરામાં 3255 , રાજકોટમાં 1149 કેસ
ગાંધીનગરમાં 473, ભાવનગરમાં 322 કેસ
જામનગરમાં 183, જૂનાગઢમાં 85 કેસ
કચ્છમાં 282, મોરબીમાં 267, પાટણમાં 242 કેસ
મહેસાણામાં 231, ભરૂચમાં 190, નવસારીમાં 160 કેસ
બનાસકાંઠામાં 156, આણંદમાં 150 કેસ
વલસાડમાં 141, સુરેન્દ્રનગરમાં 113 કેસ
અમરેલીમાં 109, ખેડામાં 89, પંચમહાલમાં 76 કેસ
નર્મદામાં 57, પોરબંદરમાં 52, સાબરકાંઠામાં 45 કેસ
ગીર સોમનાથમાં 43, દાહોદમાં 39 કેસ
તાપીમાં 19, છોટા ઉદેપુર અને મહિસાગરમાં 17 – 17
અરવલ્લીમાં 14, દ્વારકામાં7 કેસ
બોટાદમાં 6 અને ડાંગ 1 કેસ
રાજ્યમાં 1, 35, 148 એક્ટિવ કેસ

TejGujarati