ગુજરાત હવામાન વિભાગે આગામી 3 દિવસ કોલ્ડ વેવ(શીત લહેર) કરી આગાહી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

ગુજરાત હવામાન વિભાગે આગામી 3 દિવસ કોલ્ડ વેવ(શીત લહેર) કરી આગાહી

કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ,
ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ જીલ્લામાં 24 થી 26 જાન્યુઆરીના રોજ આગાહી

આગામી 3 દિવસ શીતલહેરને લઈ તકેદારી રાખવા માટે હવામાન વિભાગની સલાહ

TejGujarati