ગુજરાતમાં આજે કોરોનાના 23,150 કેસ નોંધાયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગુજરાતમાં આજે કોરોનાના 23,150 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાથી 15 દર્દીના મોત
અમદાવાદમાં 8332,સુરતમાં 2488 કેસ
વડોદરામાં 3709,રાજકોટમાં 2029 કેસ
આણંદમાં 564,જામનગરમાં 730 કેસ
ગાંધીનગરમાં 874, કચ્છમાં 462 કેસ
ભરૂચમાં 448, ભાવનગરમાં 436 કેસ
મોરબી 373,વલસાડ 359,બનાસકાંઠા 252 કેસ
નવસારી 240,મહેસાણા 238,પાટણ 236 કેસ
અમરેલી 213,સાબરકાંઠા 186,ખેડા 169 કેસ
સુરેન્દ્રનગર 144,જૂનાગઢ 156,તાપી 87 કેસ
દાહોદ 81,પંચમહાલ 74,દ્વારકા 73 કેસ
પોરબંદર 51,નર્મદા 46,ગીર સોમનાથ 35 કેસ
મહીસાગર 20,બોટાદ 16,અરવલ્લી 12 કેસ
છોટા ઉદેપુર-ડાંગ 8 કેસ નોંધાયા

TejGujarati