વિપક્ષી નેતા બનતાની સાથે જ શહેઝાદ ખાન પઠાણનો આક્રમક અભિગમ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ

વિપક્ષી નેતા બનતાની સાથે જ શહેઝાદ ખાન પઠાણનો આક્રમક અભિગમ

શહેરમાં જોવાતી ગંદકીના મામલે કર્યું ઓચિંતું પ્રદર્શન

મેયર, ડે.મેયર અને સ્ટે.કમિટી ચેરમેન ની ઓફિસ આગળ આશ્ચર્યજનક કાર્યક્રમ

ગંદકી ના પુરાવા આપતા ફોટો ને પોસ્ટર રૂપે ચોંટાડી દીધા

મ્યુનિસિપલ કમિશનર ચેમ્બર આગળ પર લગાવ્યા ગંદકી દર્શાવતા પોસ્ટર

ભાજપ સાશકો અને મ્યુનિસિપલ સિક્યોરિટી વિભાગ ઊંઘતું ઝડપાયું

પૈસા આપીને સ્વચ્છતા ના નામે એવોર્ડ લેવાય છે- વિપક્ષી નેતા

કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોવા છતાં કામગીરી શૂન્ય- વિપક્ષી નેતા

TejGujarati