ખોડલધામ મંદિરના પંચવર્ષીય પાટોત્સવમાં નરેશ પટેલની મોટી જાહેરાત

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ખોડલધામ મંદિરના પંચવર્ષીય પાટોત્સવમાં નરેશ પટેલની મોટી જાહેરાત
50 એકરમાં જમીનમાં અમરેલી ગામમાં શિક્ષણ અને આરોગ્ય ધામ બનશે
દરેક સમાજનું અમારા પર રૂણ છે, માટે તમામ સમાજના મહાપુરુષોની પ્રતિમા આ સંકુલમાં બનશે

TejGujarati