કોરોના કાળમા લોકોને લુટતા મેડિકલ સ્ટોર પર તવાઈ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

કોરોના કાળમા લોકોને લુટતા મેડિકલ સ્ટોર પર તવાઈ

તોલમાપ વિભાગની ટીમોએ સ્ટોરમાં તપાસ હાથ ધરી

માસ્કની એમ આર પી સાથે છેકછાક કરી કરાતુ હતુ વેચાણ

અન્ય કેટલીક નાની મોટી ગેરરીતિઓ પણ સામે આવી.

રાજ્યના 40 જેટલા એકમો પર તપાસ કરતા પાંચ લાખનો દંડ વસુલ્યો

દેશભરમા પ્રથમ વખત આ પ્રકારની ડ્રાઈવ યોજાઈ હશે

TejGujarati